________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૫
श्री आदिनाथ प्रभुनुं स्तवन. મેરે મેાલા લાલા દિને મુઝે-એરાગ.
www.kobatirth.org
આદિનાથ પ્રભુનું ધ્યાન ધરે, ધ્યાન ધરો ભવિસન્ધુ તરે.-ટેક. આદિનાથ નામ કલ્પવૃક્ષ છાંયડી, ચરણ શરણ કેરી ગ્રહે સદ્ય માંહ્યડી; માહ સિરતા તણા વ્હાલા સેતુ ખરેા. આદૅિ ૧ બાહ્ય દષ્ટિ ઝાંઝવાના નીર જાણજો, સત્ય શાંતિનાથજીનું નામ માનજો; એસી એકાન્તમાં સ્નેહ સાથ સ્મરે. આદિ ૨ નામ સિંહ હૃદયમાંહી ગર્જના કરે, પાપ તાપ હસ્તી વ્રુન્દ દેષ સહુ ડરે; આવ્યા અવસર ને કેમ વાર કરી. આદિ ૩ નામ જપે, કર્મ ખપે, એજ હાવ છે, જન્મ મરણ ટાળવાને વિમળ દાવ છે; કેમ ભટકે હવે સ્થિર ઠામ ઠરા. આદિ ૪
For Private And Personal Use Only