SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૫ સખી દેવને દર્શન એના દોહ્યલાં, સંયમ વ્રતનાં સાચાં સિહાસન; ( ૨ ) અવધૂત મહિમા અપાર. સખી. | ૪ સખી જ્ઞાન પ્રચાર કર્યો દેશમાં, પાઠશાળાઓ સ્થપાવી મજાની ( ૨ ) કીર્તન કીધાં અપાર. સખી. | ૫ | સખી દેહ નિર્વાણુ વીજાપુરમાં, હેમેંદ્ર સિધુના સાચા શિરોમણિ; ( ૨ ) પ્રગટે છે સંભારી પ્યાર. સખી. ૬ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy