SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૯ ક્ષત્રીય કુંડ નામ પાવન કીધું; અહિંસાના ધર્મ સ્થાપનારા નાથ. મહા. ૪ માથાના મુગટ તમે સાગર હમેંદ્રના; પ્રેમથી પ્રણામ હમારા હેનાથ. મહા. ૫ नेमनाथ स्तवन. રાગ ઉપરનો. નેમીનાથ પ્રાણ છો હમારા ઈષ્ટ, પાર ઉતારે; શિવા દેવી કેરા તમે પુત્ર કહાવ્યા; અરજી અમારી ઉરધારે. હોઈષ્ટ૦ ૧ તર્કટ જગત કેરાં ત્યાગ કરીને; ગિરનાર કીધે તમે પ્યારે. હાઈષ્ટ, ૨ અગમ અગોચર રૂપ પ્રભુ ! આપનું આશરો સ્વીકાર્યો તમારો. હાઇષ્ટ. ૩ દેવના છે દેવ તમે સેવ્ય સમગ્રના; હાલાજી! ના બીરૂદ વિસારે. હોઈષ્ટ, ૪ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy