________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૬ श्री विजापुर मंडन चिंतामणि
પાનાથ સ્તવન, કાંટે વારે સખી કાળજે એ-રાગ. સખી પાર્શ્વ પ્રભુની ભારે પ્રીતડી; ઘડી ઘડી મને યાદીમાં આવે ( ર ) અલખ અગોચર રાય. સખી. | ૧ | સખી પ્રાણ પ્રભુ છે વીજાપૂરના; સુંદર દેવલ, સુંદર મૂર્તિ, (૨) નિખીને આનંદ થાય. સખી. તે ૨ | સખી ચિંતામણિ શી કાયા એમની પાર્શ્વ તણા સંગ વડેથી. ( ૨ ) લેહન કંચન થાય.
સખી. | ૩ || સખી એવા પ્રભુનો મારે આશરો. આતમમાં પરમાતમ દેખું. ( ૨ ). હેડામાં હર્ષ ન હાય. સખી. છે જ ! સખી વામા માતાને પુત્ર લાડીલો; બનારસી વાસી બહુ બળવંતા. ( ૨ ) નિર્મળ નામ ગવાય. સખી. ૫ |
www.kobatirth.org
For Private And Personal Use Only