SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ શ્રીવામુપૂબિન-ચૈત્યવંદન. (૨૨) હરિગીત. ચંપા પુરીના રાજ રૂડા, પ્રભુ વાસુપુજ્ય પરાક્રમી; આન ક્રિયે અંતર વિષે, પદ્મ કમળમાં પ્રેમે નમી. કુળ ચન્દ્રનું અજવાળીયુ, માતા જયાં શુભ નામ છે; હે મહિષ લાંછન જિનવરા, મુજ વારવાર પ્રણામ છે. ॥ ૧ ॥ સીત્તેર ધનુષ પ્રમાણ છે, આયુષ્ય મ્હાતર લક્ષનું; સમતા ધરી મમતા હરી, અતિજ્ઞાન કેવળ પક્ષનુ સૂરિ અજીતના અંતર વસે, પળવાર કરે નવ ખસે, www.kobatirth.org નિજ માળ જાણી આપને, થઈ જનક હૈડામાં હસેા. ॥ ૨ ॥ For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy