SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૫ પ્રભુ ધ્યાન વર્ષાવ્યાં હતાં, ધરી જન્મ અહીં આવ્યા હતા. ૮ જનના હર્યો તાા હતા, મનનાં હર્યાં પા। હતાં; એવા અલૌકિક ઇષ્ટ તે, www.kobatirth.org ધરી જન્મ અહીં આવ્યા હતા. ૯ મસ્તક શિરામણી જ્ઞાનીના, સાચું હૃદય ધન ધ્યાનીના; ચિન્તામણિ હેમેન્દ્રના, પ્રભુ વીર અહીં આવ્યા હતા. ૧૦ महावीरप्रभुस्तवन. ( મ્હારા મનના માલિક મળીયારે થઈ ) એ રાગ, મન માન્યા મહાવીર મળીયારે, મ્હારા તાપ ત્રિવિધના ટળીયા એ-ટેક. રાગદ્વેષના મૂળ કાઢીને, જગમાં જયજય કીધા; For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy