SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૩ महावीर जयन्ती. પ્રત્યે મહાવીર ! સિદ્ધાર્થ રાજના તનય, હાલા તનય ત્રિશલા તણા; ઉપદેશ દેવા દેશને, મહાવીર અહીં આવ્યા હતા. ૧ અજ્ઞાન અતિ છાયું હતું, જન ચાલતા ઉન્માર્ગમાં, જ્યારે પ્રવત્ય પાપ ત્યાં, ધરી જન્મ અહીં આવ્યા હતા. ૨ હિંસા વધી પુષ્કળ હતી, વ્યભિચાર પણ પુષ્કળ હતું, વિષયે હતા વિકસ્યા સદા, ધરી જન્મ અહીં આવ્યા હતા. ૩ પાખંડી જન પાખંડથી દંભીજને કે દંભથી; www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy