SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૯ આત્મા અને તન્મય કરે; ચિતિ શક્તિને ચિન્મય કરે, એ જેનનું કર્તવ્ય છે. મહાગ ૭ મુજ આત્મ સમ સહું આત્મ છે, પરિણામમાં પરમાત્મા છે; હેમેન્દ્ર પ્રભુ જ્ઞાનાત્મ છે, એ જેનનું કર્તવ્ય છે. મહા. ૮ महावीर जयंती गीत. માળણ ગુંથી લાવ ગુણીયલ ગજરો એ રાગ. સે રે મહાવીરજી સુખકારી, સદા સેવકના દુઃખહારી. સે. ટેક. ચૈત્ર સુદ તેરસ દીન સારા, મધ્ય રાત્રિનો આ છે વારે, પ્રાણી માત્રને માટે છે પ્યારે. સેવા૧ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy