SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૩ સાખી. આ વિશ્વમાં શી શાન્તિ છે જ્યાં ત્યાં દિસે છે આપદા, સંસારનાં સુખ ત્યાગવાં એ જાણીતા છે કાયદા; નક્કી જોયું નથી કશે કાથ સખી ! હુને ૨ સાખી. સાગર તણે સંગમ થતાં ટળી જાય છે સરિતાપણું, પ્રભુ પાર્શ્વનો સંગમ થતાં મટી જાય છે માનવપણું, એ પાશ્વપ્રભુ તણે સાથ સખી! હુને૩ સાખી. મુજ વાણીમાં–વાણી પ્રભુની પ્રેમ પૂર્વક વ્યાપજે, મુજ રૂપમાં રૂપ પાર્શ્વનું આનંદ પૂર્વક આવજે, એ તો સાચી માતા સાચા તાત સખી! હ૦૪ સાખી, મણિ પાર્શ્વ કેરા સંગથી લોઢા તણું સોનું બને, પ્રભુ પાર્શ્વ કેરા ધ્યાનથી આમાય પરમાત્મા બને; મુનિ હેમેન્દ્રની એ સાચી વાત સખી!હને ૫ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy