SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રીજાતકન-ચિવન. (૨૦) હરિગીત. ચંદન સમા શીતલ દિસે, સુખકારી શીતલ નાથજી; નંદા પવિત્રા માતને, દઢરથે તમારા તાત જી. નરદેવ ભદિલ પુરના, કરૂણાની દષ્ટિ રાખજો, અમ જેન કેરા સંઘનાં, સહુ કષ્ટ કાપી નાખજે. ! ૧ ૫ આયુષ્ય એકજ લક્ષનું ને, નેવું ધનુષ પ્રમાણ છે; શ્રી વન્સ લાંછન શોભતું, મુજ પ્રેમ સાથે પ્રણામ છે. શીતલ કરો અમ આત્મને, - શીતલ કરે અમ કાયને; સૂરિ અજિત વિનવે સદા, શીતલે પ્રભુના પાયને. ૨ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy