SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ટ્ Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीचंद्रप्रभजिन चैत्यवंदन. (८) હરિગીત. હું ચંદ્રપ્રભુ પ્રભુ ! આપના, પદ્મકમલમાંહિ પ્રણામ છે; સંકષ્ટ જગનાં નષ્ટ કરવા, સ્પષ્ટ ત્હારૂં નામ છે. માતા તમારી લક્ષ્મણાને, ધન્ય કાટિક વાર છે; મહુસેન નૃપના લાડિલા, www.kobatirth.org મેાક્ષાર્થિ શુભ અવતાર છે. ।। ૧ ।। લાંછન મિરાજે ચંદ્રતુ, ને ચંદ્રસમ શાંતિ ઘણી; દશ લાખ પૂર્વ આયુ છે, ને ભાવના હિતકારીણી. ધનુ દેઢસેાની દેહ છે, શિવ રમણી કેરા નાથ છે; સૂરિઅજીત કેરા હૃદયમાં, સાક્ષાત દીવ્ય સ્વરૂપ છે. ॥ ૨ ॥ For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy