SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૮ સાચા સનેહ તણા તમે સાખી, આપ માટે આ જીદગી આખી: મીઠી મૂર્તિ હૃદયમાંહી રાખી. વાસુ–૨ કલ્પવૃક્ષની ઉપમા અધુરી, વૃક્ષે જડતા પખાય છે પૂરી; આપ ચેતન મૂર્તિ મધુરી. વાસુ-૩ કામ ક્રોધના કાપણું હારા, ગતિ ઉત્તમ આપવા વાળા; સ્થિર જ્ઞાનના સ્થાપન હારા. વાસુ-૪ આપ ભક્તિને પ્રગટાવા ભાનુ, પડયું આપ સાથે મહારૂં પાનુ સ્વામી? કેમ કરી રાખું છાનું. વાસુ-૫ મહારા વિમળ મંદિર માંહી વસ, દાસ હાકું દેખી હેતે હજે; હાલમ? હાલ કરીનેવિલસજે. વાસુ-૬ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy