SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir આશ તે હારે તય્યારી એક છે, સૂણે છબીલાજી છેલ? પદ્મપ્રભુ–૨ ચિંતામણી જે હાથ આવીરે, બીજા ધનનું શું કામ ? ઉત્તમ ચિંતામણી શ્રીનાથ છે, હૈયે આપ તણી હામ. પદ્મપ્રભુ-૩ મનડું હર્યું છે મ્હારૂં બાપજીરે ? જે દીપમાં પતંગ; વખતે વખતે વૃદ્ધિ પામતે, મ્હારો અંતર ઉમંગ. પદ્મપ્રભુ-૪ પતિવ્રતાને પતિ એક છે રે, મહારે એમ તમે એક આત્માને પરમાત્મ થવા શીખવે, આપે વિમળ વિવેક. પદ્મપ્રભુ–૫ આપ છ શરદ સહ્યામણી રે, હિરો પાપરૂપ પંક; www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy