SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir એમ જીવ તહારા ધ્યાનથી પ્રભુ થાશે, હાંરે પ્રભુ થાશે રે પ્રભુ થાશે; હાંરે શાસે દાગે સિદ્ધાંત. દર્શનથી–૪ આવ્યે શરણ તય્યારે શ્રી પ્રભુ? પત રાખે, હાંરે પત રાખે રે પત રાખે; હારે નવ અથડા નાથ ? દર્શનથી પ પ્લાના તાણી લાજ રાખજે મ્હારા વ્હાલા ? હાંરે મહારા વ્હાલા રે હારા વ્હાલા ? હાંરે હેતે ઝાલજો હાથ. દર્શનથી-૬ આપ ભજન કેરું બહાણલું છેલ્લું સારું, હાંરે શેર્યું સારૂં રે શેલ્લું સારું હરે આથમ્ય અંધકાર. દર્શનથી-૭ અજિત સૂરિ એમ ઉચરે પ્રભુ? તખ્તને, હાંરે પ્રભુ? તહને રે પ્રભુ? તહને હાંરે ભજી વિરમ્યા વિકાર. દર્શનથી-૮ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy