SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પદ્મમતિન- વંદન. (૨) હરિગીત. કેસંબી પુરના રાજ છો, પ્રભુ પ્રહ્મપ્રભ અધિરાજ છો; ગુણ સિંધુ કરૂણા ઇંદુ છો, ભગવાન ગરીબનિવાજ છો. પ્રભુતા ભરેલી સુસમા, માતા પવિત્ર બિરાજતી; સત્કીતિ હે પ્રભુ આપની, ઘેરી જગતમાં ગાજતી. ૧ આયુષ્ય છે વિશ લાખ પૂર્વ, હે નિરંજન નાથજી; અર્ટોસે ધનુષની કાય છે, હેતે હું જોડું હાથજી. લાંછન બિરાજે કમળનું, ભયહારિ છો ભક્તો તણા; અજીતસૂરિ ઉચ્ચરે, પ્રભુ પ્રાણથી પ્યારા ઘણા. ૨ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy