SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૮ અંગ વાળા હું છું. અગહીંણુ નાથ ? તુ, દાઝ એ દીલમાં આજ ધારી; અરજ સુણતા નથી મુકિત કરતા નથી, વૃત્તિ આ કયાં થઈ દેવ ? હારી. જઇવસ્થા–ર નેત્ર હું નિરખતા નેત્ર હીંણ છે તુતે, નેત્રહણ કયાંથી? મુજ સ્હામુ જોશે ? સ્વામી સર્વેશ્વરા ? દેવ ? જિનેશ્વરા ? બેઠી છું એક ત્યારે ભરાંસે. ઈવસ્યા-૩ સુણ ? અભ્યાસિદ્ધ ? તું પૂર્ણ પ્રસિદ્ધ તુ પ્રેમનું પાત્ર છે નાથ ! મ્હારી; લાક લજ્જા રહિત જાણજે તુ હૅને, કરીશ ફોગટ ફજેતાજ હારી. જઇવસ્યા–૪ નાત ને જાત સુત ભ્રાતને હું તયાં, દેશી થઈ અન્ય દેશ વસ્યા છે; દાસના દુઃખને કેમ ? જાતે! નથી ? હાંસી કરી વિશ્વની ને હસ્યાછે. જઇવચ્ચે–પ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy