SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૧ દર્શને આવે નિત્ય નર નારી, ચાલ સખી ? ગિરનારે જઈએ. ૪ ઉત્તમ ટાણું હાથમાં આવ્યું છે, મેહનજીએ મન લલચાવ્યું છે; આવરણ મૂળ અળગું કરાવ્યું છે, ચાલે સખી? ગિરનારે જઈએ. ૫ આપણ છે એમનાં અનુરાગી, લગન સદા લક્ષ વિષે લાગી; જ્યોતિ રૂડી પ્રેમ તણું જાગી, ચાલે સખી ? ગિરનારે જઈએ. ૬ પ્રભુ વિના દુઃખડાં કોણ હશે? કૃતારથ દુનિયામાં કેણ કરે ? ઈતર કામ કોણ હવે આદરે? ચાલ સખી ? ગિરનારે જઈએ. ૭ લેક લાજ ત્યાગી દર્શને ચાલે? મહા સુખ મહાપદમાં મ્હાલે; અજિત પીવે પ્રેમનો સુધા ખ્યાલો, ચાલો સખી ? ગિરનારે જઈએ. ૮ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy