SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫ श्रीअभिनंदनजिन - चैत्यवंदन. ( ४ ) હરિગીત. અભિનંદનને અભિન દિયે, પદ્મ કમળ પ્રેમે દિયે; કરી સ્મરણ આત્મા રામનુ, અતિ સહુ આનદિયે. નન છે। સંવર ભૂપના, શિવ નગરનાં સુખ માગિયે; કપિલાંછને પ્રમુદિત મને, આલ્હાદથી અનુરાગિયે. ॥ ૧ ॥ સિદ્ધાર્થા હું માવડી ? તુજ પુત્રને શત ધન્ય છે; વિનિતા પુરી ? તુજ વસ્તિને, સેા સે વખત અતિ ધન્ય છે. ત્રણસે ઉપર પચાશ ધનુ, એવી સુખાવહ કાય છે; પચ્ચાશ લખ આયુષ્ય છે, સૂરિઅજીત ગુણ ગાય છે. । ૨ । www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy