SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પાન કરતાં, અનુભવ ઘટમાં જાગે છે. પ્રિય-૩. કોઈક ભજતા કઈક જપતા, અંતરમાં આરામે, ત૫ જપ કરતા ફરતા કેઈક, વિના મુખ્ય નહિ પામે રે. પ્રિય-૪. નજર કરીને નિરખું જ્યાં ત્યાં, પ્રભુમય ભાસે સારૂં, આપ વિના પળ જુગ સમ જાતી, લાગે સર્વ નઠારું રે. પ્રિય–૫ રગ રગમાં વસીયા જીનવરજી ! પ્રેમે પાર ઉતારો, સેવક જનની સાચી અરજી, ઉરમાંહી અવધારો છે. પ્રિય-૬ શિવ રમણીના રસીયા ! વિભુજી! દીલમાં વસીયા આજે, ત્રિભુવન માંહી તીર્થ તમ્હારૂં, અજિતસિહસમ ગાજે છે. પ્રિય-૭ श्रीगिरनारमंडननेमप्रभुस्तवन. (મહાવીરજી મુજ માયાળુ રે-એ રાગ.) ગિરનાર વાસી ગુણ ગરૂવારે, નેમ નગીના ? શામળીયા શિવપદ લીનારે, નેમ નગીના ? ટેક. લટકાળા ! હું તો લળીલળી પાયે લાગું, www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy