SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭ તપગચ્છ નાયક લાયક ચોગીશ્વર પુરા, બુદ્ધિસાગર સૂરી જગ પંકાય; અજિત સરણું સ્વીકારી સ્વામીનું સદા, અજરામર અવિનાશી સુખી થાય. સિ–૧૨ श्रीकुंथुजिनस्तवन. (કેસરીયા થાશું પ્રીત કિનીરે-એ રાગ) કુંથુ જિનવરજી! અરજી ઉર મ્હારી આવધાર જે, બુડતા બાળકની, બાંહ્ય ગ્રહીને પ્રભુ ! તારજો. એ ટેક. ભવસાગરમાં ભમતાં, ભમતાં, શરણ આપને આંચે, પ્રેમમૂર્તિ ! પુરૂષોત્તમ ! પ્યારા ! દશ ૯મારૂં પાયા રે. કુંથુ–૧. આધિ વ્યાધિ ઉપાધી ટાળી, બાળી વિષય વિકાર, શરણ ગ્રહ્યું સાચા સાહેબનું, દીઠા સુખ ભંડારે રે. કુંથુ–૨. સાદી અનંતા સુખમાં રમતા, શિવ રમણના સ્વામી, ક્ષાયિક ગુણધારી ગુણવંતા ! નિર્મળને નિષ્કામી રે ! www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy