SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાળી ભ્રમર ભ્રકુટી મનડું હળ્યું જે, દુઃખ આજથી હવે તે સઘળું ટાળ્યું છે. આદિ-૨ રંગ રસિયા ! રસીલી તવ આંખડી જે, જોઈ જળમાં વસી કમળ પાંખડી જે. આદિ-૩ દાંત દીપતા દાડમના દાણું સમા જે, મરૂદેવીના નંદને ઘણી ખમા જે. આદિ–૪ અમૃતસથી ભરેલી કોમળ કાય છે જે, જેને નમવાથી દુઃખ દૂર જાય છે . આદિ-૫ નાથ ! નગરી અયોધ્યા તણી તમે જે, પ્રભુ! દર્શનતમ્હારૂં મને બહુ ગમે જે આદિ-૬ દેઈ દશ ધરી હર્ષ તારી માતને જે, ભજીએ ભરત ભૂપતિના તાતને જે. આદિ–૭ રસ શેલડીના દાનથી સુખી કર્યો જે, ભાવે શ્રેયાંસ અમર સુખને વર્યો છે. આદિ-૮ સિદ્ધક્ષેત્રમાં સુધામ પ્રભુજી તણું જે, ભાવે ભેટી થયું દલડું ખુશી ઘણું જે આદિ-૯ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy