SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૭ અમે દુઃખમાં ડુબીએ પ્રભુજી ! મેહમાયામાં ફસીયારે. પ્રભુ–૪. સંબન્ધ સાચે સારી રીતે, વિચારો વિભુ ! આજ શરણાગત સનેહી છે સાચે, રાખે તેની લાજ રે. પ્રભુ–પ. મેહન! મારા મનગમતા મહેં, માન્યા બહુ ઉછરંગે, કૃપા કરે કમળાપતિ ! મુજપર, તેઓ ભવના તંગરે. પ્રભુ ગિરિધારી શેવિન્દને પ્રભુજી ! સહાય કરી અણધારી; પદવી અમર અહિને આપી, સંકટ સઘળાં વારી રે. પ્રભુ–૭. અજીત અજર અવિનાશી સ્વામી ! સુખ શાન્તિના દરીયા; ભાવે ગાતાં શિવસુખ પામે, ભવસાગરને તરીયારે. પ્રભુ-૮. श्रीशत्रुजयमहिमागभितस्तवन. (३३) ( રાગ ધનાશ્રી) ફળીઆ અનેરથ આજ, અહારા, ફળીઆ મરથ આજ. મળીયા વિમળગિરિરાજ, અય્યારા, ફળીયા મારથ આજ. ટેક. પંડ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy