SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૨ અવિચલ ધનના ધામી ! જય૦ ૩ દ્રષવિદારી થયા અવિકારી, શુભ પંચમ ગતિને પામી. જય૦ ૪ પૂર્ણ પ્રભુતા વિમળ વિભુતા, સમતા ધર સુખ સ્વામી ! જય૦ ૫ પ્રભુ સેવાથી પામે પ્રભુતા, થાઓ અજિત પદ ગામી. જય૦ ૬ श्रीधर्मजिनेश्वर स्तवन. (१८) (રાગ કલ્યાણ.) ગા ગુણ ધર્મજીણુંદના, પુરૂષોત્તમપૂર્ણનન્દના. ગાવોટેક. શુદ્ધસ્વરૂપી ! સહજાનન્દી! અજર અમર સુખકન્દના. ગાગ ૧ અક્ષયપદ ધારી અલબેલા ! સ્વામી ! સુરનર વૃન્દના ગાગ ૨ તારક! ધારક! સેવક જનના, ટાળક ! ફીતુરી ફન્દના. ગાવો. ૩ ક્ષાયક ગુણના દાયકા સ્વામી! મુગટ ! સર્વ મુનિંદના, ગાવા ૪ ભાનુનન્દન! વન્દન કરતાં, થાયે કર્મનિકન્દના. ગાગ ૫ ભેદક ભારે ભવઅટવીના, છેદક! છેક સ્વછન્દના. ગાવે www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy