SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯ કેમ કર્યું ! દિલ દૂરથી દેખાડીરે, હૈયું હારું નાથ ! હર્યું. જગ–૩ સાખી–નવભવ નેહ નીહાળીને, નજર મિલાવો નાથ ! સગપણ સાચું સાચવી, આવું તમ સંગાથ. માલ મંદિર મેડીરે, મૂકી ચાલ્યાં રામતી, ગયાં ગઢ ગિરનારે રે, ભેટયા પ્યારા પ્રાણપતિ. જગ-૪ સાખી–પ્રભુ મુખ વાણી સાંભળી, ભેદ ભાવ કરી દૂર, સંયમ સાધન સાધીને, સુખ પામ્યાં ભરપુર. બ્રમણ ભવની ભાગીરે, દુઃખ સહુ દરે ગયાં, પાયે પ્રભુના પડીને, અજિત આનન્દી થયાં. જગ-૫ श्रीइडरगढ उपर श्रीशांतिनाथर्नु સ્તવન. (૧૬) (તમને ઘટે નહિ આવું રાજ એ રાગ) શી ! કહું શભા હારી નાથ! શી ! કહું શેભા હારી, શાન્તિજીનંદ સુખકારી ! નાથ ! www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy