SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીવિનિન-મૈત્યવંન. (૨) | હરિગીત. જય નાભિ નંદન ધર્મ મંડન, આદિ દેવ જિનેશ્વર, જય જ્ઞાન અંજન નર નિરંજન, નાથ નિર્મળ સુખકરે. વિનિતા નગરના નાથ છે, મરૂદેવીના સતુપુત્ર છે; જય પ્રાણ પ્યારા વિશ્વ ન્યારા, તાત ગુણમણિ સૂત્ર છે. તે ૧ | જય. વૃષભ લાંછન નાથજી, ઉત્તમ ગુણોની ખાણ છો, મન વચનથી પર વસ્તુના, હે શ્રી જિનેશ્વર ! જાણ છે; ચોરાશી લક્ષ બિરાજીયા, A પૂર્વો સુધી સિદ્ધજી! સૂરિ અછત ભાવે ભણે, છે ભક્તિગમ્ય પ્રસિદ્ધ છે. તે ૨ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy