SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir સાખી–ગુણ પાંત્રીશે ગાજતી, વાણું વિમલ વિશાળ; સુણી સમજે ભવી ભાવથી, જેથી જગતની જાર્ય જજાલ. મનડું૦ ૬. સાખી–પુરણ પુણ્યના ભેગથી, પદ પુરૂષોત્તમ પાય, કર્મ કટક કાપી કઠિણ, વેગે વસીયા શિવપુરી માંય. મનડું) ૭ સાખી–સાદિ અનન્ત સુખમાં સદા, સહજ સ્વરૂપે શ્યામ; દિવ્ય જ્ઞાનની દ્યુતિથી, ભવ્ય ભાળે ચરાચર ધામ. મનડું- ૮ સાખી–મનમેહન ! મુક્તિતણું, મલ્લિનાથ ભગવાન ! અજીત ઉચારે આપને, હારી વિનતિ ધરા ધ્યાન. મનડું- ૯ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy