SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૪ આઠમના દિવસે, રૂષભ જિનંદ પધાર્યા, દીક્ષા પણ એ દિવસે લીધી, મેહ મમતને માર્યારે. મહા–૨. ચૈત્ર સુદિ આઠમના દિવસે, આઠે કર્મ નિવાયરે; અભિનંદન ચોથા પ્રભુજીએ, સંકટ સર્વ વિદ્યારે. મહા-૩. એજ આઠમે ઉજવલ કમી, જમ્યા સુમતિ સ્વામી આઠ જાતના કલશ ભરીને, નવરાત્રે સુરધામી રે મહા-૪. જેઠ વદિ આઠમના દિવસે, સુવ્રત જમ્યા આહીરે, અશાડ સુદિ આઠમના દિવસે, ગતિ આઠમી પામીરે. મહા-૫. શ્રાવણું વદ અષ્ટમીના દિવસે, નમિ જન્મ સુખરાશી, શ્રાવણ સુદિ આઠમ ઉજવલ, પાવે ગતિ પ્રકાશીરે. મહા-૬. ભાદરવા વદિ આઠમ દિવસે, આવ્યા સ્વામી સુપાસરે, ઉત્તમ પદ સૂરિ અજિત કેરૂં, પ્રભુને પ્રેમ પ્રકાશીરે. મહા-૭. www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy