SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૮ ગાય છે; પામીને તમને, હૈડા વિષે તો હરખાય છે. જગઢ--9. आवो प्रभुजी आवो. વિમળાચળથી મન મોહ્યું રેએ રાગ. આ પ્રભુજી આરે, મુજ મનગમતા મહારાજ - ટેક. મુજ મંદિરિયામાં આવે, મુજ પર કરૂણા લાવે; આપ લાખેણો લ્હારે. મુજ મનગમતા–૧. મુજ પ્રેમ પુષ્પ સ્વીકારે, મુજ અરજી ઉરમાં ધારો; હું સેવક સત્ય હમારે રે. મુજ મનગમતા–૨. હે પ્રાણનાથજી! પ્યારા, નવ રહો ઘડીભર ન્યારા; મુજ નયન તણું છે તારારે, મુજ મનગમતા-૩. ફરું તીર્થ ન્હમારા કાજે, કરૂં વ્રત હુમારા કાજે, મુજ જીવન પણ તમ કાજે રે. મુજ મનગમતા–૪. મુજ નેહ ભાવનો સ્વામી, નિર્મળ પ્રભુજી નિષ્કામી; પ્રભુ અજિત અંતરજામી રે. મુજ મનગમતા-પ. www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy