SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir થયે છું, એક આતમને રાચી રહ્યો છું; નાથ ચિતામણિ ને ચહ્યો છું રે;-ચિત્ત ચાયું આજ૨ પૂર્વજન્મની જાગી છે કમાણી, મારૂં મનડું થયું રૂઢ ધ્યાની સાચેસાચીજ વાત સમજાણું રે -ચિત્ત ચે આજ– ૩ | વાણ ચિંતામણિમાં વિરામી, ખાંતે કશી રહી નથી ખામી; સુરતા સુંદર નાથજીના સ્વામી રે – ચિત્ત ચોર્ય આજના ૪ કે જાતિ આતમ દેવ કેરી જાગી, લગન હાંલા પ્રભુ સંગ લાગી, તોફાન વિશ્વ તણાં દીધાં ત્યાગીરે-ચિત્ત ચોર્યું આજ- ૫ ૫ ગાંઠ સાચાજ પ્રેમની પડી છે, વિશ્વનાથ કેરી વાતડી વડી છે; અસલ આતમાની વાત આવડી છે? -ચિત્ત ચાયું આજછે ૬ છે પાણીમાંહી તે પાણી ભળ્યું છે, દુઃખ વિશ્વનું સહેજમાં ટળ્યું છે, તપ અજિત સાગરનું ફળ્યું છે-ચિત્ત ચોર્યું આજ- ૭ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy