SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૮ મુજને છે આધાર, મારા પ્રભુજી મ્હારા છે પ્રાણાધાર; અંત સમયના બેલીરે, વ્હાલમ વર ? ધીંગા ધણીરેજી. પાર્વ–૧. સેવક કેરાં દુઃખડાં રે, દીનાનાથ ? વિદારજે રે જી; શ્વાસેશ્વાસે સમરું છું સરજનહાર, પ્રાણ પ્રભુજી ? હૈડા કેરા છે હાર; આતમનાં સુખ આપેરે, દષ્ટિકરજે મુજ ભણરેજી. પાશ્વ–૨. આપ સમેવડ હારેરે, બીજો બેલી કોઈ નથી આપ શરણમાં સમજું છું સાચું રે સુખજન્મ મરણ સમ બીજું નથી કોઈ દુ:ખ, કુડ કપટ રૂપ ચોરે રે, છાઈ લીધી છે છાવણી . પર્વ–૩. અમૃત રસની વેલી રે, માનું મનમાં આપને રેજી; રાગદ્વેષને કાપે હવે પ્રભુ? રેગ, વિષયે કેરા અલખા કરાવે ને ભેગ; અજિત કેરી અરજી રે, માની લેજે મોહના રેજી. પાર્વ-૪. www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy