SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૧ યાદ આવી, ગુરૂ બતાવી ચાવી પ્રભુ પ્રભુ ભજતાં હવે, આત્માને અટકાવ્યું નહી. એ૬. અજિતને સ્વામી સાચો, કાયાનો ઘડૂલે કાચે; વિષય રૂ૫ રેપ ફરી, હાલ કરી વાવ્યા નહી. એ-૭. श्री नेमिजिन स्तवन. ચાહે બોલે યા ન બેલેએ રાગ. પ્રભુ નેમિનાથ વ્યારા, છે પ્રાણના આધાર; થાશે કદી ન ન્યારા, ગુણ ગાઉ છું હું મારા. ટેક. જળની પિપાસી જેવી, છે માછલી મઝાની; એ પ્રીતિ દ્યો મહારી, છે નાથ તારનારા ! પ્રભુનેમિ–૧. ઇચછે યથા શશીને, ચિત્તડા વિષે ચકરી; ઈચ્છા એ આપ ચરણે, દેજે ઉગારનારા! પ્રભુનેમિ-૨. પૃથ્વી વિષે સુગંધી, જેવી સજજડ બનેલી; સંબન્ધ એ હમારે, દેજે હૃદયમાં મહારા. પ્રભુનેમિ-૩. જાણું નહી હું www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy