SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૭ श्री शांतिजिन स्तवन. ટકા વાગ્યાને લશ્કર ઉપડયું, ઝરમરીયા આલા એ રાગ. લગની લાગીરે શાંતિ નાથની, સુંદર સાહેલી તાળી લાગીરે હાથેા હાથની, સુંદર સાહેલી ૧ વાતા હવે બીજી ના ગમે, સુંદર સાહેલી ? મૂર્તિ રસિયાની હૈડામાં રમે, સુંદર સાહેલી ?ર રટન સદાયે એના નામનું, સુંદર સાહેલી ? સંસારી સુખ તે શા કામનું ? સુંદર સાહેલી ૩ કણે ભણકારા એના થાયછે, સુંદર સાહેલી ? ચિત્તડું ચેતનમાં ચમકાય છે, સુંદર સાહેલી ૪ માયા લાગી છે મહારાજની, સુંદર સાહેલી ટળી છું લેાકડિયાં કેરા કાજની, સુંદર સાહેલી ?પ અ ંતરના નાથ અંતરમાં વસ્યા, સુંદર સાહેલી ? બીજો ઉકેલ ના પડે કસ્ચેા, સુંદર સાહેલી ?ક્ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy