SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૫ श्री शांतिजिनस्तुति. ભુજંગી. નમું નાથ શાંતિ સદા પાય લાગું, વળી આપની હું કૃપા દૃષ્ટિ માગું; સદા રષ્ટિમાં કલ્પ જેવાજ છાજો, રૂડા દાસના દીલમાંહી મિરાશે. ૧. નથી નામ તેાયે તમેા નામ ધારા, નથી ધામ તા યે તમેા ધામ ધારા; નથી રૂપ તે ચે રૂપસ્વી રૂપાળા, નમુ સિદ્ધ સર્વેશ સર્વે કૃપાળા. ૨. સ્મરેથી સદા પાપને કાપનારી, ભજેથી સદા તાપ સંહારનારી; તપસ્વી જને પ્રેમ સાથે પ્રમાણી, નમું રમ્ય જૈનેન્દ્રની રમ્ય વાણી. ૩. સદા માત વાઘેશ્વરીને નમે છે, મની ભાવિકા ભવ્ય લેાકેા રમે છે; અધે આવી સત્ જ્ઞાનની શાન દેજો, રૂડી માવડી મળ સંભાળ લેજો. ૪. www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy