SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૦ આવી અમ ઉર વિષે તમ ભેદનારા, સૂર્ય સ્વરૂપ સહુને સુખ આપનારા. ૧. આ વિશ્વ રાન ભમીને શરણે હું આવ્યો, ક્રોધાદિના રણ વિષે નથી હું જ ફાળે; માટે જ સર્વ જિનજી મુજને બચાવે, દેવાધિદેવ સુદયા મુજ કાજ લાવ. ૨. આ વિશ્વના પ્રબલ રોગ વિદારનારી, વાણી મહાન જિનની ભય ભેદનારી; તેને સ્તવું રસ ભર્યો સુખદાઈ થાજે, હે માત! દાસ હૃદયે ખુશૌથી વિરાજે. ૩, શ્રીવત્સ નામ ધરતી ભુજ ચાર વાળી, ગોરું સ્વરૂપ હસતી અતિ છે કૃપાળી; આહ્વાન સંઘ કરતો મદદે પધારે, સુરિ અજીત જગનું શિવ ઊર ધારે. ૪. www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy