SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૨ હું ભાવ સાથે ભજનથી, આનંદ છું તમને ભજી; અંતરાવ અજિતાબ્દિના,આ અમૂલા નાથજી.૨ વસંત તિલકા. સંસ્કાર હીન જગમાં સમજે ન કોઈ, સંસ્કારવંત સમજે અતિ ભાવ આંહિ; શાસ્ત્રો જિનેશ્વર તણાં હૃદયે જ રાખું, એ શાસ્ત્રની પગવટે શિવ વાણી ભાખું. ૩. છે શ્યામવર્ણ શેભતી, પદ્માસને અભિરાજતી; હસતા મુખે રહી વિવમાં, ભયભેદવાને ગાજતી; કાલી તન્હારું નામ છે, ને હસ્ત ચારૂ ચાર છે; સહુ કાર્યમાં મદદેહજો, હું માનુએ ઉપચાર છે. ૪. श्री सुमति जिन स्तुति. હરિગીત. સન્મતિ અમને આપજે, કુડમતિ અમ્હારી કાપજો; સુમતિ પરાત્પર નાથ છે, વરદાન ઉત્તમ આપજો; www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy