________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
સુખદ સિદ્ધની સિદ્ધ શારદા,
શિશુ અમે તણું કાપ આપદા. અજિત નાથની દીવ્ય દેવી
દુઃખહરી સદા દેવી એવી છે; મદદ આપજે ધર્મ માંહી તું, વિપદ કાપજે સદ્ય આંહી તું. ૪. श्री संभव जिन स्तुति.
વસંતતિલકા. શ્રી નાથ સંભવ તણાં પદ પદ્મ વંદ
શેભે સદા જગતમાં નભ જેમ ઈન્દુ; મહારી સદા મતિ રૂડી પ્રભુમાં વિરામ,
આત્મા અને પ્રભુ તણા સહુ સૌખ્ય પામો. ૧. સંસાર ભાર સઘળા પરિહારનારા,
સંસારીને કરી કૃપા ભવ તારનારા; સિદ્ધ પ્રદેશ વિચરી ભય ભાગનારા,
એવા પ્રભુ મુજ દિલે સુખ આપનારા. ૨.
www.kobatirth.org
For Private And Personal Use Only