SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir છે, ચંદ્ર વગરની શાંતિ; ભાગી ભયકારક બ્રાંતિ, નવ દેશ નાથ વિસારી રે. જય. ૭. અજિત આપને અરજ કરે છે, શાંતિનાથ મહારાજા; મહારી રાખો જગમાં માજા, ત્ય ભવસાગરથી તારી રે. જય. ૮. श्री कुंथुजिनस्तवन-१७. પૂનમ ચાંદની ખીલી–એ રાગ. જય જય કુંથુ જિનેશ્વર સુંદર સ્વામી માહરારે, પૂરણ પ્રેમી પ્રભુજી પ્રાણ તણા આધાર; સાચા આતમ સ્વામી તમને આજે વિનવું રે, તમને દેખી મુજને ઉપજે પૂરણ પ્યાર. જયજય. ૧. સાખી–હસ્તિનાપુરના પ્રભુ, જીવન જગદાધાર; દેહ નગર એ દિવ્ય છે, પ્રકાશ અપરંપાર, સુંદર પ્રાણાયામ કુંડળી નાગ જગાડીને રે, સહ હંસો એવું સ્મરણ બને નિરધાર; જય જય જય ભાજન જગજી www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy