SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુ આતમ શાસ્ત્ર કહે છે, ચિત્તડામાંહી જોગી ચહે છે; અજિતાબ્ધિ દે ને દહે છે. વિમળ-૭. અનંતજિન સ્તવન. (૪) વિમળાચળથી મન મોહ્યું રેએ રાગ. આ અનંત પ્રભુજી રે, મહારા મનના માન્યા માવ, થે હાવ લલિત વિભુજી રે, દુઃખહારી મળીયે દાવ. એ ટેક. આતમ આપજ પોતે છે, તિઃ નિર્મળ જેતે છે જે છે તમે તો તે છો રે. મહારા. ૧. શિવ સુખ કેરા છ વાસી, આપે અવિચળ આશી; હું આપ તણે વિવાસીરે. મહારા. ૨. છે અનંત સગુણ હારા, પ્રભુ પ્રાણથકી પણ પ્યારા; શિવરમણીના વરનારારે. વ્હારા. ૩. મહને અનંત સુખડાં આપે, મુજ કો સઘળાં કાપે; શિર શાંતિ ભર્યો કર સ્થાપે રે હાર. ૪. મહે કાયા અયોધ્યા જાણી, નિર્મળ પ્રભુ હારી www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy