SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ८७ એક અગર એ અંક મળે નહી, નહી કક્કો નહી ખે; નથી જોડણી શબ્દો કેરી, નહી ગર્ગે નહી ઘધ્ધારે. વાસુ-૩. દેશ વિદેશ બધામાં ફશેા, પણ જો નહી અનુભવશેા; ઠંડ ઉચ્ચગિરિ ઉપર જઈને, અંતે તા ઊતરશા રે. વાયુ-૪. નથી અગ્નિ પણ જ્યાતિ ઘણી છે, નથી વાદળ પણ વૃષ્ટિ; સદ્ગુરૂ શાને દન આપે, સિદ્ધ દેવની સૃષ્ટિ ૨. વાસુ-પ. ચિત્ત રૂપી શુભ ચેાક સરસ છે, ચંપા નગરી કાયા; વસુપૂજ્ય રાજા વૈરાગી, જયા માતના જાયારે. વાસુ-૨. અલખેલા છે અંતર જાની, વાસુપૂજ્ય મન વસિયે; ઘેરી ઘેરી નેામત ગાજે, સુણી ને હેડે હિંસયારે. વાસુ ૭. અજિત સૂરિના અજિત નાથ છે, સમતા કેરી સ્વામી; દોષિત નજરે નથી દેખાતા, ધર્મ દેશના ધામી રે. વાસુ-૮. www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008571
Book TitleGeet Ratnakar Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy