SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬ ) આજ સખી? મહું તે કૌતુક દીઠું, જડ-ચેતન્ય એક થાય છે રે આજ સખી મહે તે કૌતુક દીઠું, અદ્વૈત દ્વતને સહાય છે રે. ૫ આજ સખી? હે તે કૌતુક દીઠું, તને અદ્વૈત ખાય છે રે આજ સખી? મહે ત કૌતુક દીઠું, અત ત ખેવાય છે રે. ૬. આજ સખી? હું તે કૌતુક દીઠું, જીત અજિતની થાય છે રે; આજ સખી હે તે કેતુક દીઠું, જીત અજિત સદાય છે રે. ૭ વિદ્ધાચતીર્થ-(૨૨) જીવડલા આજ કે કાલ જાવું—એ રાગ. સિદ્ધાચળ આ તન તીરથ સાચું; નિરખી નિરખી હરખઘેલાં થઈ નાચું; સિદ્ધાચળ-ટેક. મહેટા હોટા મુનિજનનું મન મેહ્યું, પુરા પ્રેમી પુરૂષેએ મનડું પરાયું; ખલક કેરું દુઃખ ખરેખર ખાયું. સિદ્ધાચી-૧ વસે માંહી સિદ્ધ પુરૂષ એક સાચો, દેખી રંગ જગને પડી જાય કા; રજની દિન માટે તમે એને જા.' સિદ્ધાચળ-૨ ખાસી એમાં જયણા કેરી ખીલી ઝાડી, વિમળ ભાવ રૂપી ખીલી વળી વાડી; અમર દેવ દેખી અમર થઈએ દહાડી. સિદ્ધાચળ-૩ શિખર એક અકળ કળાનું ભરેલું, સૂરજ અને ચંદ્રની સાથે જડેલું; કઠિન તપ જોગીડે માંહી કરેલું. ' સિદ્ધાચળ-૪ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy