SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૭૪), તારતમ્ય કાવ્યું એક કે, દિલમાં દયા પ્રભુનું ભજન. ૨ નશ્વર જગતની છાંયડી, - નશ્વર જગતની બાંહાલ; સાચું જ તેમાં એજ કે, દિલમાં દયા પ્રભુનું ભજન. ૩ આ વિશ્વમાંહિ મુસાફરી, કીધી અનંતા જન્મમાં પણ તે વિષે નહોતું બન્યું, દિલમાં દયા પ્રભુનું ભજન. ૪ એ મોક્ષ કેરૂં દ્વાર છે, સંતે તણે શણગાર છે; સૂરિ અજિત સાચું એક છે, દિલમાં દયા પ્રભુનું ભજન. ૫ R . (૪૦ ) સૌનું કરે કલ્યાણ—એ રાગ. નેહે કરે સત્સંગ, ભાઈ તમે નેહે કરે સત્સંગ; સત્સંગતને મહિમા મેટે, અંતરમાં રાખે ઉમંગ. ભાઈ તમે ૧ સત્સંગતથી દેષ ટળે છે, લાગે પ્રભુને રંગ; જન્મ મૃત્યુરૂપ મહાશત્રુના, ભચમાં પડે છે ભંગ. ભાઈ તમે, ૨. For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy