SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬૯ ) હિન્દમાં; વર્ષે વર્ષે વૃષ્ટિ વરસો સ્વતંત્રતાના ઉજળા હજો ઉજાશ જો. આજતસાગર કેરી એ આશિષ છે; ધર્માં કર્માંમાં સાનુ રહેજો ધ્યાન જો; આત્મદૃષ્ટિના જય હું ચિત્તમાં ચાહું છું; હિન્દુ વિષે હા હમ્મેશાં ઉચ્છ્વાસ જો. સ્વદ્દેશ ાિંત. (૪૦૩) ઓધવજી સંદેશા કહેજો શામને—એ રાગ. જોઇ જતી નથી આજે હાલત હિન્દુની; હવે વધ્યાં છે જૂઠાં જૂઠાં વ્હાલ જો; જૂઠ ભરેલાં સગપણ આજ જણાય છે; પવિત્ર દેશ તે બની રહ્યો પાયમાલ જો. જોઈ જતી ૧ પતિવ્રત્ત કેરા પંથ ઉપર હડતાલ છે; પુનર્લગ્નના વધી પડયેા મહિમાય જો; ચાલ્યાં ગયાં; સીતા ને સાવિત્રી સા એજ ૬ નાશ થયાં છે પુણ્ય અહીંનાં સામટાં; પ્રગટ થયાં છે પૂરણ અહીંયાં પાપ જો; રાજા પણ રૈયતને પાળી ના શકે; ધર્મી ઉપર અધરમ પાડે છાપ જો. જોઇ જતી ૨ ફરવા પ્રમદા-પરસ ંગાથે સત્સંગત પર આજે પ્રેમ દિસે નહીં; તીર્થો ઉપર તેા શ્રદ્ધા નહીં તલભાર જો; ૨૪. એજ૦ ૭ For Private And Personal Use Only જાય જો. જોઇ જતી ૩
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy