SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૫૪) જગતમાં. ૫ અળગા કરે ઉદ્વેગ અંતરના; એજ ધીંગા ધીમંત. લેભ લાલચ જેને, નવ લલચાવે, એને ગણે ગુણવંત. અજિત સાગર, સાચુ કહે છે; સ્વાત્મ સમા સહુ જંત. જગતમાં. ૬ જગતમાં. ૭ તથા–ધર્મ (૨૮૭) લાવણી. દયા વિનાનું દાન નથી ને, દયા વિનાનાં કર્મ નથી; પીંડ વિષે પરખીને જોયું, દયા સમેવડ ધર્મ નથી. ૧ દયા વિનાનું જ્ઞાન નથી ને, દયા વિનાનું શમ નથી; જગત વિષે જાગીને જોયું, દયા સમેવડ ધર્મ નથી. ૨ દયા વિનાનું ધ્યાન નથી ને, દયા સમોવડ મરમ નથી; સકળ શાસ્ત્ર શોધીને જોયું, દયા સમેવડ ધર્મ નથી. દયા વગરના દામ શું કરવા ? કશેએ એને અર્થ નથી; સા સંતે સમજીને બોલ્યા, દયા સમેવડ ધર્મ નથી. ૪ દયા વગરને દેહ દિપે નહી, ભલેને ચર્ચે ચંદનથી, આખર કેરી વાતજ છે કે, દયા સરીખે ધમ નથી. ૫ ટીલાં કરજો ટપકાં કરજે, પણ સઘળાં એ સાધનથી; મુનિરાજોએ મનમાં માન્યું, દયા સરીખ ધર્મ નથી. ૬ મંદિર મહેલ ચણાવે હેટા, અંગ ભાવે આભરણથી, મનમાં અંતે એવું માન્યું, દયા સરીખો ધર્મ નથી. ૭. For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy