SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૦ ) સ્નેહી સલણાને ઓળખી લીધા, મુજનેય શ્રીપ્રભુએ ઓળખી, હા. ૬ અજિતસાગર કેરે અંતરજામી, પ્રેમ પતીજ પર્વ છે પકી. હા. ૭ भक्ति करो नर पाप जशे. (३६९) વૃત્તરે કરે આજ એકાદશી—એ રાગ. પાપ જશે અને પુણ્ય થશે, ભક્તિ કરે નર પાપ જશે.-ટેક અંત સમે અલબેલો હાલે, સ્વામી આનંદથકી આવશે-ભક્તિ ૧ પરલોક કેરી છે વાટ વસમી, ભક્તિ વિના કેણ ઉગારશે–ભક્તિ ૨ સદગુરૂ સંગે સાધુ પ્રસંગે, ભ્રાંતિ બધી મનની ભાગશે-ભક્તિ ૩ સેવાને સમરણ સંત સાધુનાં, બહુ બહુ આપદ બચાવશે-ભક્તિ ૪ સાચુંજ બે જૂઠને છોડે, સંસારની પાર ઉતારશે–ભક્તિ ૫ ભક્તિ સમુંનહી સાધન જગમાં આવશે ગુરૂજીના ચરણે વશે-ભક્તિ ૬ ભક્તિ સાચી એક શ્રીભગવતની, અજિતઆતમને એ ઉદ્ધારશે–ભક્તિ प्रेमभर्या प्रभु आवे (३७०) હવે મહને હરિનામથી નેહ લાગે. એ રાગ. મહાશ મંદિરિયે પ્રેમે ભર્યા પ્રભુ આવે, લાખેણે મેક્ષ લાભ લાવે રે; હો લાવેરહાર -ટેક. કંકુ ભરેલાં પગલાં, કમળના સરખાં હાલા; પ્રેમની લગની લગાવે; પૂર્વના પુણ્ય કરી, મુજને મળ્યો છે હાલા; અલખની જ્યોતિ જગાવે રે–જગાવે રે–રહારા૦ ૧ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy