SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૩૨૮ ) સ્વામિનીની જ સત્તા. (રૂપ?) ગદ્ય. યાવનવતી, ગંધવતી, માધુ સાથે રસવતી, સરખે સરખી; અગીઆરે સાહેલડિયા; ઘણા દિવસથી જેને, તલસતી હતી; તે આજે પેાતાની, પ્રિયતાવાળી, રસવાળી, સત્તાવાળી; સ્વામિનીને; વધાવા વસંતના સ્હવારમાં ચાલી. અખીલ હતુ, ગુલાલ હતા; મલયના મદ, શીતળ વાયુ હતેા; દરબારમાંથી આવા ? મળેા ? ? એવી મધુર આજ્ઞા થઈ. પુષ્પા હતાં, ચંદન હતું; પેાતાના હાથે ગુ ંથેલા હાર હતા. પડદો ખસ્યા, અદ્ભુત દર્શને; આંખ્યા અંજાઇ ગઇ. પૂજા અધૂરી રહી; પાછી ફરી, આય પણ Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વામિનીની એક સત્તાજ ને! For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy