SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨૪) પંથી મના માથા વો. (૨૪૭) ગજલ સોહિની. પીવા સરેવર શુદ્ધ છે, પંખી મજા માણ્યા કરે; - અથવા સરિતા શુદ્ધ છે, પંખી મજા માણ્યા કરે. ૧ ખાવા મજાનું ધાન્ય છે, પંખી મજા માણ્યા કરે; અથવા ફળે અતિ મિષ્ટ છે, પંખી મજા માણ્યા કરે. ૨ ખેતી તણું ચિંતા નથી, પંખી મજા માણ્યા કરે; રળવા તણી ચિંતા નથી, પંખી મજા માણ્યા કરે. ૩ ઓલ્યા તણી ચિંતા નથી, પંખી મજા માણ્યા કરે, રહેવા તણું ચિંતા નથી, પંખી મજા માણ્યા કરે. ૪ ક્ષેત્રે તમારા કાજ છે, પંખી મજા માણ્યા કરે; તરૂએ તમારા કાજ છે, પંખી મજા માણ્યા કરે. ૫ પાંખે તમારા કાજ છે, પંખી મજા માણ્યા કરે; બાગે તમારા કાજ છે, પંખી મજા માણ્યા કરે. ૬ સઘળાં વન તમ કાજ છે, પંખી મજા માણ્યા કરે; સરિતા તમારા કાજ છે, પંખી મજા માણ્યા કરે. ૭ ને વહિલઓ તમ કાજ છે, પંખી મજા માણ્યા કરે; મુજે તમારા કાજ છે, પંખી મજા માણ્યા કરે. ૮ ઉડ્યા કરો આનંદથી, પંખી મજા માણ્યા કરે; કલરવ કરે આનંદથી, પંખી મજા માણ્યા કરે. ૯ સ્વાતંત્ર પણ તમ કાજ છે, પંખી મજા માણ્યા કરે; સઘળા રસે તમ કાજ છે, અજિતા િસુખ માણ્યાક.૧૦ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy