SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪) પોતાની ભૂલ જાણી શકે છે, સત્યમાં ચકચૂર રહે છે કાંઈ બોલી તેનું વહન કરે છે, તે જ કાંઈપણ કરી બતાવે છે. ૨ જે હંમેશાં રમ્યા કરતા નથી, સત્ય ગ્રન્થનું પરિશીલન કરે છે, દુખિયાના દુઃખમાં દુઃખ ધરે છે, પાપ માર્ગથી પાછા વળે છે, વધારી વધારીને વાત કરતા નથી, તેજ કાંઈક કરી બતાવે છે. ૩ જેઓ મહેતાને માન આપે છે, નાનાઓનું અપમાન કરતા નથી, સત્વગુણમાં સ્થિતતિ રાખે છે, ઈશ્વરના સ્વરૂપમાં અનુરાગ ધરે છે; હુગુણેને જે નાશ કરે છે, આળસને સમેટી લે છે, તેજ કાંઈ કામ કરી બતાવે છે. ૪ જેઓ બીજાનું બુરું તાકતા નથી, પાપીને પ્રસંગ રાખતા નથી, સત્કાર્ય માત્રમાં થાકતા નથી, પારકાના ભલામાં તત્પર રહે છે; હૃદયમાં નમ્રતા રાખે છે, પ્રાણીમાત્રમાં આત્મ સમભાવ ધરે છે, સુખદુઃખમાં સમાન ભાવ કરે છે, શાંતિવાન સ્વભાવ સંપન્ન હોય છે, તેઓજ કાંઈ કામ કરી બતાવે છે. વ વાર પદ્યની વાંની. ( રૂ૨૮) ગઝલ સહિની. સંસારિયેના પ્રેમ તે છે, ચાર પળની ચાંદની; સંસારિયેના તેમ તે છે, ચાર પળની ચાંદની. ૧ સંસારિયેના ભાગ તે છે, ચાર પળની ચાંદની, સંસારિયેના શેક તે છે, ચાર પળની ચાંદની. ૨ સંસારિયેના હાવ તે છે, ચાર પળની ચાંદની, સંસારિયેના ભાવ તે છે, ચાર પળની ચાંદની. ૩ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy