SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦૨ ) વિટેશી વાજી. ( રૂ૨૧ ) તમે ભાજન કરવા આવે રે—એ રાંગ. ઝિંક ક્દ કરી ફાવ્યુ છે રે, સ્નેહી સલૂણા ? એટેક વ્હાલાજી ? મ્હારા, પરદેશી રાજ ઝિંક ફંદ કરી ફાવ્યુ છે રે. વ્હાલાજી ? મ્હારા, દવા પરદેશી આવી છે; સંગે મિદરા લાવી છે રે. સ્નેહી સલૂણા ? ૨ વ્હાલાજી ? મ્હારા, પરદેશી ગાડી આવી છે; ધન હરવામાં ફાવી છે રે. સ્નેહી સલૂણા ? ૩ વ્હાલાજી ? મ્હારા, પરદેશી હુકમ આવ્યે છે; અહીં ત્રાસ ઘણા લાગ્યે છે રે. સ્નેહી સલુણા ? ૪ વ્હાલાજી ? મ્હારા, પરદેશી કાસક્રિયા આબ્યા; આખાચે દેશ ગજાવ્યેા રે. સ્નેહી સલૂણા ૫ આવ્યું છે; સ્નેહી સલૂણા ? ૧ વ્હાલાજી ? એને, માંસ વગર નવ ચાલે; એ ઘાણુ પશુના વાળે રે. સ્નેહી સલૂણા ? વ્હાલાજી ? એને, ઢેઢ બ્રાહ્મણ એક આરે; નિજ સરખા કરવા ધારે રે. સ્નેહી સલૂણા ? ૭ વ્હાલાજી ! એને, ગેાત્રની નથી સગાઇ; કાણ ભગની કે કેણુ? ભાઇરે. સ્નેહી સલૂણા ? ૮ વ્હાલાજી ? એણે, કળા કૌશલ બધાં લૂટયાં; ધન ધંધા સવે છૂટયાં રે. સ્નેહી સલૂણા ૯ વ્હાલાજી ? હવે, અજિત આ દેશ બનાવા; એ હવે અમારા દાવા સ્નેહી સલૂણા ? ૧૦ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy