SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૮) ખડ ખડ ખડ ખડ રકાબી ખખડે, હોટલ કેરા હાલ જુઓ ? ભડ ભડ ભડ ભડ ચૂલો સળગે, હોટલ કેરા હાલ જુઓ ? ૮ ગંદાં કપડાં ગંદાં વાસણ, હોટલ કેરા હાલ જુઓ ? સર્વ રોગનું ખાસ પ્રદર્શન, હોટલ કેરા હાલ જુઓ? ૯૯ બ્રાહ્મણ ભંગી એકી આરે, હોટલ કેરા હાલ જુઓ ? પવિત્રતા કંઇ નવ વિચારે, હોટલ કેરા હાલ જુઓ? ૧૦ કેની નાળી કામ કરે છે, હોટલ કેરા હાલ જુઓ ? સજનનું દીલ દેખી ડરે છે, તેટલ કેરા હાલ જુઓ? ૧૧ સાંજ તણી મ્હા પાય સવારે, હોટલ કેરા હાલ જુઓ ? સવારની ચહા પાચ બપોરે, હોટલ કેરા હાલ જુઓ ? ૧ર. ગરમા ગરમી ચાહ પિયે જન, ફેટલ કેરા હાલ જુઓ? બિસ્કુટ કેરૂં વળી ઉપર મન, હોટલ કેરા હાલ જુઓ? ૧૩ ન મળે દાતણ ન મળે પાણી, હોટલ કેરા હાલ જુઓ ? અશુધ્ધ લોકો ઉચ્ચરે વાણી, હોટલ કેરા હાલ જુઓ ? ૧૪ બીલ તણો વળી ઉપર ધૂમાડે, ફેટલ કેરા હાલ જુઓ? નીરખે આર્યો આ દેશ બગાડે, હોટલ કેરા હાલ જુઓ? ૧૫ સમય, (૨૨) છંદ-રોળા. ઘટમાળાની પેઠે, સમય બદલાયા કરતે રહે છે ડામા ડાળ, ન કિંચિત ધીરજ ધરતે; દેખી એની ચાલ, પવન પશુ પાણી ભરતા; એ ઉન્નતને પતિત, પતિતને ઉન્નત કરતે ૧ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy