SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮૫ ) વૈરવિન્દુ-(૨૦૨) સવૈયા જેથી વાદી હારી જાય છે, ભ ન તે વિદ્યા અભિરામ; ખડ્ઝ ધરીને રણ સંગ્રામે, નવ પહોંચાડયું સ્વર્ગે નામ. વહાલીના કમળ અધાના, રસનું કદી કર્યું નહિ પાન. વન એમજ ગયું અમારૂં, શૂન્ય 'સદનના દીપ સમાન. ૧ જિર્જર થયા મનોરથ મનના, વન કાલ ગમે છે વતિ, વિના ગુણજ્ઞ ગુણીના ગુણની, બની રહી નિઃસાર પ્રતીતિ. ક્ષમાં શૂન્ય બળવાન વિનાશક, કાલ હવે આવે છે પાસ; પરમ પ્રભુના ચરણ ત્યાગીને, નથી જણાતા અન્ય સુવાસ. ૨ સમય નથી? સ્વામી પિસ્યા છે? કાંઈ કરે છે ગુપ્ત વિચાર; હને જોઈને કોધિત થાશે, વદતા એવું દેઢીદાર. મન ? એ લેકને તજીને તું, પગ વિશ ધામમાં ધાર; પત્ર કુવાકય ન સાંભળિયે કેઈ, દીવ્ય દિસે છે દેવ દ્વાર. ૩ રે મન્મથના દંડ શબ્દને, શું ફટકારી રહ્યો છે હાથ;? બોલી રહ્યો છું કે કિલ? નાહક, કેમળ તું કલરવને સાથ. મુગ્ધા ફેંકી રહીશું તું પણ, મધુર કટાક્ષ કરી સંધાન; હવે પ્રભુના ચરણ કમળના, ધ્યાનામૃતમાં છું ગુલતાન. ૪ ટાટીદારૂ-(૨૦) સોલંકી રાઠેડ ચાવડા, ઠાકરની ઠકરાઈ જુઓ ? પ્રજા ઉખેડ્યા તણા પાવડા, ઠાકોરની ઠકરાઈ જુઓ ? ૧ હેક. ૨ મકાન. ૩ જૂના. ૪ સારવગરની. પ ઉન્નતિ. For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy